Suvichar in Gujarati Text || Best Gujarati Suvichar – Quotes
Table of Contents
Suvichar in Gujarati Text
સફળતા ક્યારેય કાયમી હોતી નથી, નિષ્ફળતા માટે પણ આ જ વાત લાગુ પડે છે.
હૃદય પર કોતરી રાખજો: વર્ષનો દરેક દિવસ સર્વોત્તમ દિવસ છે.
ઈર્ષાળુઓ તમને પાણી પર ચાલતા જોઇને પણ એમ જ કહેશે કે…
આને તો તરતાં પણ નથી આવડતું.
ગુજરાતી શુભ સવાર સુવિચાર
ફકત એ જ આળસુ નથી જે કંઈ જ નથી કરતો…
આળસુ તો એ પણ છે જે વધુ સારું કામ કરી શકે છે, પણ કરતો નથી.
નથી ની ચિંતા છોડો, છે નો આનંદ માણો.
જીવન માં સુખી થવું હોય તો, કોઈને શિખામણ ના આપવી,
બુદ્ધિશાળી ને તેની જરૂર નથી અને ગાંડા માનવા ના નથી.
જે પ્રગટે છે તે અજવાળું કરે છે પણ…
જે બળે છે એ માત્ર રાખ કરે છે
નવરા બેસવું પણ…
નબળા વિચારો વાળા સાથે ન બેસવું
સત્યના મહત્વનું ઉદાહરણ એ જ છે કે…
જૂઠ બોલવા માટે પણ સત્ય જેવું વાતાવરણ ઊભું કરવું પડે છે.
પરિણામ મધ ? જવું મીઠું જોઈતું હોય તો…
મધમાખી ? ની જેમ સંપી ને રહેવું પડે
વખાણોના પુલ નીચેથી જ… મતલબ ની નદી વહેતી હોય છે
Best Suvichar in Gujarati
કિંમત બંનેની ચૂકવવી પડે છે.
બોલવાની પણ અને…
ચૂપ રહેવાની પણ
હંમેશા યાદ રાખજો ભુતકાળ માં આંટો મરાય, રહેવાય નહી.
પગરખા,પહેરવેશ અને પરીચિતો, જો વારંવાર દુઃખી કરે, તો સમજી લેવું કે તે આપણા માપના નથી.
સફળ લોકો બીજાને મદદ કરવાની તક શોધે છે,
જ્યારે અસફળ લોકો તેમાં પોતાનો ફાયદો શોધે છે.
ખરાબ સમયમાં સમજદાર વ્યક્તિ રસ્તો શોધે છે અને કમજોર વ્યકિત બહાનું.
કોઈના સંસ્કાર અને ચારિત્ર્ય નું પરીક્ષણ કરવા માંગતા હોવ તો એને સત્તા આપો.
suvichar gujarati
ઝેરનો પ્રશ્ન જ ક્યાં છે, ઝેર તો હું પી ગયો,
બધાને એક જ વાંધો છે કે હું કેવી રીતે જીવી ગયો.
જ્યારે તમે કોઈની સાથે ખાનગીમાં ખુશ/નારાજ છો ત્યારે…
તમારે તેને Social Media પર સાબિત કરવાની જરૂર નથી.
પોતાની મસ્તીમાં જીવતી વ્યક્તિને કોઈની વાહ વાહ ની જરૂરત હોતી નથી.
સત્ય બધાને સાંભળવું ગમે છે, માત્ર એ પોતાના વિશે ન હોવું જોઈએ.
આપણી અડધી જિંદગી જૂની પેઢીને સમજવામાં જાય છે અને…
બાકીની અડધી નવી પેઢીને સમજાવવામાં જાય છે.
વ્યક્તિનું અડધું સૌંદર્ય એના મેસેજ માં હોય છે.
મેલાં ને ઢંગધડા વિનાનાં કપડાંથી જો આપણને શરમ આવતી હોય તો પછી…
મેલાં ઢંગધડા વિનાનાં વિચારોથી તો આપણે સવિશેષ શરમાવું જોઈએ.
બીજાની નજરમાં જેવા દેખાવા ઈચ્છો છો તેવા જ બનવાનો પણ પ્રયત્ન કરો.
Best Life Motivational Status in Hindi Lyrics Video Download || #viral #short #shorts #Motivational
Recent Comments