Mom Quotes in Gujarati || Maa Vise Kahevat in Gujarati

Mom Quotes in Gujarati || Maa Vise Kahevat in Gujarati

 Mom Quotes in Gujarati 

આ પોસ્ટના માધ્યમથી આપને Maa Vishe Suvichar In Gujarati, Maa Quotes In Gujarati, Mom Quotes In Gujarati, Mother Quotes in Gujarati, Mother Day Gujarati Sms, Mother Suvichar in Gujarati, Mother Day Wishes in Gujarati, Mother day Gujarati Suvichar, Maa vishe suvichar in gujarati, Gujarati Suvichar For Mother, Mother Suvichar in Gujarati,Mothers Day Gujarati Suvichar, Mothers day Suvichar in Gujarati, Gujarati Suvichar for Mother Day.Maa Gujarati Suvichar, Maa Suvichar Gujarati, Maa Suvichar In Gujarati. વિષયની પોસ્ટ તથા તથા ઈમેજીસ આપવાનો પ્રયત્ન કરેલ છે.

મોઢે બોલું માઁ, સાચેય નાનપણ સાંભરે,
મોટપની મજા મને કડવી લાગે કાગડા 
– કવિ શ્રી કાગ

મને બીજા કોઈ પણ સ્વર્ગ વિશેની માહીતી નથી,
કેમકે હું મારી માતાના ચરણોને જ સ્વર્ગ માનું છું.

 Gujarati Language Mothers Day Quotes in Gujarati 

મંદિરમાં બેઠેલી માઁ આપોઆપ ખૂશ થઈ જશે,
બસ તમે ઘરમાં બેઠેલી મા ને ખૂશ રાખો સાહેબ.

maa vise kahevat in gujarati

” માઁ “
દુનિયાની ફક્ત એક જ એવી વ્યક્તિ છે,
જે કોઈ પણ ઉંમરે તમને બાળક હોવાનો અહેસાસ(અનુુુુુુુુભૂતિ) કરાવે છે.

 kahevat on mother in gujarati 

જો આંગળી કપાય તો લોહીની ધાર નિકળે,
લોહીના બૂંદ બૂંદમાં મારી મા નું ઉધાર નિકળે,
સાત જન્મોની સઘળી પૂંજી લગાવી દવ,
તો ય મારી “માવડી” મારી લેણદાર નિકળે.

Maa Gujarati Suvichar
Maa Gujarati Suvichar

આવી રીતે એ મારી ભૂલો ને ધોઈ નાખે છે,
માઁ બહું ગુસ્સામાં હોય તો રોઈ નાખે છે.

 Maa Gujarati Suvichar 

દરેક કલાકાર પોતાની કલાકૃતિ ને
પોતાનું નામ આપતો હોય છે,
પરંતુ માઁ જેવો કલાકાર તો આ દુનિયામાં બીજો કોઈ નથી.
જે બાળકને જન્મ આપે છે તો પણ નામ તો પિતાનું આપે છે.

મારા નસીબમાં એકેય પણ દુઃખ જ ન હોત,
જો નસીબ લખવાનો હક મારી માતા(મા) ને જ હોત.

આખી દુનિયા પણ ટૂંકી પડે હો સાહેબ,
જ્યારે વાત મારી ” મા ” ના પ્રેમની આવે.

મેં ક્યારેય ભગવાન તો જોયા નથી
પણ મને વિશ્વાસ છે કે
તે પણ મારી માઁ જેવા જ હશે.

Treading

#Attitude quotes in Hindi

#Road पे #Speed_Limit…. #Exam में #Time_Limit…. #Love में #Age_Limit…. पर #हमारी…#दादागिरी में #No_Limit …

More Posts