Gujarati Shayari – Best Love Whatsapp Status in Gujarati With Images
Gujarati Shayari
नमस्कार दोस्तों इस पोस्ट में आपको गुजराती शायरी मिलेगी जिसे आप अपने फेसबुक या व्हाट्सएप दोनों पर शेयर कर सकते हैं। गुजराती शायरी इमेजेस के साथ मुफ़्त डाउनलोड करें.Gujarati Shayari With Images, Best Love Whatsapp Status in Gujarati.
ના આવે કદી તને દુઃખ તેવો હું યાર બની જાઉં, તારી આંખમાં આવે આંસુ તો લુછવા રૂમાલ બની જાઉં !!

અંતાક્ષરી તો બધા રમે દીકુ, જો તું આવે તો મારે પાણીમાંથી રીંગ શોધવાની રસમ રમવી છે !!
કાંટા ખુંચે છે એનું કશું દુઃખ નથી મને, સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે !!

Bike ચલાવવાની સાચી મજા તો ત્યારે જ આવશે, જયારે એની પાછલી #સીટ પર તારી કમી પૂરી થશે !!

આપણો સંબંધ ભલે દોસ્તી હોય કે પછી પ્રેમ, મારા માટે એ મહત્વનું છેકે તું મારી સાથે રહે બસ !!
તમે ખાલી વાત કરવાનું જ રાખો, પ્રેમ તો તમારું દિલ કરી લેશે મારી સાથે !!
જો છોકરી પૈસા કરતા વધારે તમને પસંદ #કરતી હોય, તો એની સાથે #પરણવામાં કંઈ જ ખોટું નથી !!
જીંદગી બહુ ટુંકી છે
મજા કરતા શીખો
અરે
નસીબ શુ ચીજ છે
તેને પણ
બદલતા શીખો
તમારૂ નસીબ
ચમકતું હોય છે ત્યારે
ડાહ્યા માણસો
સલાહ આપતા અચકાય છે
અને તમારુ નસીબ
ખરાબ હોય ત્યારે
ગાંડા માણસો પણ સલાહ આપી જાય છે

દિલનો ખરાબ નથી હું સાહેબ બસ શબ્દોમાં થોડી શરારત લઈને ફરું છું !!
જ્યાં સુધી મારો મહાદેવ મારા કાળજામાં બેઠો છે ને ત્યાં સુધી દુશ્મનની ઓકાત નથી મારી છાતીમાં ઘા કરવાની !!
નમી જઈએ અમે ઓકાતથી વધારે સ્નેહ આપે જો કોઈ તાકાતથી વધારે !!
Recent Comments