Gujarati Quotes – Good Morning – Motivational – Gujarati Quotes On Life

Gujarati Quotes - Good Morning - Motivational - Gujarati Quotes On Life

Gujarati Quotes

good morning quotes in gujarati
Good Morning Quotes in Gujarati

પ્રતિષ્ઠા વધે ને એટલે,
નિંદા નો ટેક્ષ તો ચૂકવવો જ પડે…!!

એટલે નિંદા થી ગભરાવું નહીં,
નિંદા તો તમારી પ્રગતિ ની નિશાની છે.

Good Morning

good morning quotes gujarati
Good Morning Quotes Gujarati

સદ્દવ્યવહાર એ ભાષા છે
જે બહેરો સાંભળી શકે છે
અને
આંધળો જોઈ શકે છે
Good Morning

motivational quotes in gujarati
Motivational Quotes in Gujarati

ભરોસો અને પ્રેમ એવા બે પક્ષી છે
જેમાંથી કોઈ એક ઉડી જાય તો
બીજો આપોઆપ ઉડી જાય છે……શુભ સવાર

કોઈ તૂટે તો સજાવતા શીખો, 
કોઈ રિસાય તો મનાવતા શીખો.. 
સાહેબ 
સંબંધો તો તકદીરથી મળે છે, 
બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો.. 

ધીરજ એટલે.. રાહ જોવાની ક્ષમતા નહિ
પણ
રાહ જોતી વખતે
સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા. શુભ સવાર

gujarati quotes on life

એ જરૂરી નથી કે દરરોજ મંદિર જવાથી માણસ ધાર્મિક બની જાય,
પણ.., કર્મ એવા હોવા જોઈએ કે..,
માણસ ગમે ત્યાં જાય તો ત્યાં મંદિર બની જાય.
શુભ સવાર

“એક વૃક્ષે કબૂલાત કરી કે,
મારા પાંદડા રોજ ખરે છે,
છતાંય પવન સાથે
મેં સંબંધ બગાડયા નથી..
શુભ સવાર દોસ્ત

*”કંઈ ખાસ જાદુ નથી,* 
*મારી પાસે,*
*બસ ખાલી હ્દય ની લાગણી થી,*
*દરેક નાના મોટા ને માન આપુ છુ”*
 *આ જ તો જીંદગી છે….*
    *આપનો દિવસ શુભ રહે*

ભરોસો અને આશીર્વાદ
 કયારેય દેખાતા નથી..
              પણ તે 
         અસંભવ ને સંભવ 
 બનાવી દે છે..! સુપ્રભાત

હે પ્રભુ તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહિ કરું , ‘ કારણકે તે મને એવું ઘણું આપ્યું છે , જેની મેં કલ્પના પણ નહોતી કરી

Good Thoughts in Gujarati

Good Thoughts in Gujarati

એક ભૂલ તમારો અનુભવ વધારે છે , ‘ જ્યારે એક અનુભવ ‘ તમારી ભૂલો ઓછી કરે છે

જેમ જેમ નામ તમારું ઉંચુ થાય તેમ તેમ શાંત ૨હેતા શીખો , ‘ કારણ કે અવાજ હંમેશા ‘ સિક્કાઓ ‘ કરે છે , ‘ નોટો ‘ નહિ

જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હંમેશા ખુશ રહો કારણ કે , ‘ ” તમારી ખુશી એ વ્યક્તિઓ ને ખતમ કરી નાખશે . “

પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો , બંને મળીને એક – બીજાને માગી લઈ શુ .

સ્વાર્થી માણસ આપણી નજીક આવે પછી ખ્યાલ આવે છે કે એ સ્વાર્થી છે , ‘ પરંતુ નિશ્વાર્થ માણસ આપણા થી દૂર જાય પછી જ ખ્યાલ આવે કે એ નિશ્વાર્થ હતો .

Treading

#Attitude quotes in Hindi

#Road पे #Speed_Limit…. #Exam में #Time_Limit…. #Love में #Age_Limit…. पर #हमारी…#दादागिरी में #No_Limit …

#Good Morning Quotes

“Sunday clears away the rust of the whole week.”

#Birthday Wishes quotes

I’m so glad that God gave me a son like you. Happy birthday, son!

More Posts