Good Night Quotes in Gujarati || Suvichar Gujarati – Message
Table of Contents
Good Night Quotes in Gujarati
gujarati message good night , good night quotes in gujarati text, gujarati good night love message, good night suvichar sms, શુભ રાત્રી સંદેશ, romantic good night quotes in gujarati, શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી શુભ રાત્રી.
જેની કદર કરો એ લોકો સમય નથી આપતા અને ,
જેને સમય આપો એ લોકો કદર નથી કરતા..!!
રામ ના યુગનો રાવણ સારો હતો ,
ચહેરા દસ હતા પણ બધા સામે હતા..!!
જેની કદર કરો એ લોકો સમય નથી આપતા અને ,
જેને સમય આપો એ લોકો કદર નથી કરતા..!!
Good Night Quotes Gujarati


કોઈની પણ વાતોમાં આવી જતા પહેલા ધ્યાન રાખવું ,
અહીં તો વખાણ પણ લોકો મતલબના કારણે જ કરે છે..!!
Good Night Gujarati Image
લગભગ લોકો એવી જ વાત નું સંભળાવતા હોય છે ,
જે વાત નું સૌથી વધારે આપણને દુઃખ હોય છે..!!

એ હંમેશા છૂટી જશે ,
જેને સાચવવા તમે બહુ પ્રયત્નો કર્યા હશે..!!
જે રોકાવાનું હશે એ રોકાઇ જશે, હાથ પકડી રાખવાથી કોઇ પોતાનું થતું નથી.. !!
જે વ્યક્તિઓ રડીને હાથ પકડી શકે છે ,એજ હાથ છોડીને રડાવી પણ શકે છે..!!
તમારું ધ્યાન તો તમારે જ રાખવાનું છે ,
કારણ કે અહીં લોકો કામ પૂરતા જ તમારા હાલચાલ પૂછશે..!!
Good Night Gujarati Suvichar Sms
વધારે પડતાં લાગણીશીલ માણસો ને
આજનાં યુગમાં મૂર્ખ તરીકે ગણવામાં આવે છે..!!
Recent Comments