Good Morning Quotes in Gujarati With images – Status – Sms

Good Morning Quotes in Gujarati With images - Status - Sms

Good Morning Quotes in Gujarati

કોઈ ફરક ના પડે ભલે આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય,
બસ કૃષ્ણ જેવો દોસ્ત તમારી સાથે હોવો જોઈએ !!
?Good morning?

Good morning message in gujarati
Good morning message in gujarati 

Suvichar in Gujarati Text || Best Gujarati Suvichar – Quotes

ચહેરા અજાણ્યા થઇ જાય તો વાંધો નહીં,
પણ જાણીતાનું વર્તન બદલાઈ જાય 
તો બહુ તકલીફ પડે છે સાહેબ !!
?Good morning?

Good Morning Quotes in Gujarati
Good Morning Quotes in Gujarati

Good Morning Quotes in Gujarati

રેતીમાં ઢોળાયેલી ખાંડ કીડી વીણી શકે છે હાથી નહીં,
એટલે ક્યારેય નાના માણસને નાનો ન ગણવો !!
?Good morning?

સંબંધો પણ પહાડ જેવા થઇ ગયા છે,
જ્યાં સુધી આપણે ના બોલાવીએ ત્યાં સુધી
સામેથી અવાજ જ નથી આવતો સાહેબ !!
?Good morning?

Good Morning Quotes in Gujarati With images

gujarati good morning images
gujarati good morning images

Gujarati Good Morning images

સહકાર ના આપી શકો તો કઈ નહિ,
પણ મહેરબાની કરીને ખોટા કોય ને હેરાન ન કરતા  !!
?Good morning?

સાચું બોલનારને જુઠ્ઠની ખબર ન હોય એવું બને,
પણ જુઠું બોલનારને સો ટકા સત્યની ખબર હોય જ છે !!
?Good morning?

Good Morning Quotes in Gujarati

બીજાનું સાંભળીને કોઈ કિંમતી માણસને ખોઈ ના દેતા,
લોકો તમારો સંબંધ તોડવાની કોશિશ જરૂર કરશે !!
?good morning?

New Morning Thought in Gujarati
New Morning Thought in Gujarati

કોઈ સ્થળે આપણે સમાવું હોય તો,
એ સ્થાન કરતા આપણે નાનું થવું પડે,
પછી એ સ્થાન કોઈનું હ્રદય પણ કેમ ન હોય !!
?Good morning?

ગુજરાતી શુભ સવાર મેસેજ
ગુજરાતી શુભ સવાર મેસેજ
ગુજરાતી ગુડ મોર્નિંગ સુવિચાર sms કોપી
ગુજરાતી ગુડ મોર્નિંગ સુવિચાર sms કોપી

કોઈના સમ ખાવા થી કોઈ મરી નથી જતું,
પણ તમે તેની કેટલી ઈજ્જત કરો છો તે મપાય જાય છે !!
?good morning?

ગુલાબની જેમ ખુશ્બુ ફેલાવતા રહો,
પવનની જેમ શીતળતા રેલાવતા રહો,
મળ્યુ છે અમૂલ્ય માનવજીવન,
સદા હસતાં રહો અને હસાવતાં રહો !!
?Good morning?

Good Morning Images for Whatsapp in Gujarati
Good Morning Images for Whatsapp in Gujarati
good morning gujarati suvichar
good morning gujarati suvichar

રાજાની જેમ રાજ કરવું હોય તો,
પેલા ગુલામની જેમ મહેનત કરવી પડે છે !!
?Good morning?

ઘર નાનું હોય કે મોટું,
પણ મીઠાશ જ ના હોય,
ત્યાં માણસો તો શું કીડીઓ પણ નથી આવતી !!
?Good morning?

good morning sms gujarati
good morning sms gujarati

ખબર અંતર નો અર્થ એ છે કે,
અંતર ભલે ગમે તેટલું હોય,
પરંતુ ખબર રાખવી એ જ સાચી લાગણી !!
?Good morning?

સફર કેટલો હશે,
તે ખબર નથી મિત્રો,
તમારી સાથે જેટલો પણ હશે,
અણમોલ હશે !!
?Good morning?

couponwithdeals.com

Treading

#Attitude quotes in Hindi

#Road पे #Speed_Limit…. #Exam में #Time_Limit…. #Love में #Age_Limit…. पर #हमारी…#दादागिरी में #No_Limit …

#Love quotes in Hindi

बहुत खूबसूरत वो रातें होती हैं, जब तुमसे दिल की बातें होतीं हैं।

More Posts